Branch 'f12-tx' - po/gu.po

Transifex System User transif at fedoraproject.org
Tue Dec 22 11:39:17 UTC 2009


 po/gu.po |   68 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++-----
 1 file changed, 63 insertions(+), 5 deletions(-)

New commits:
commit 4631c2c97d79901dc1ac719a83be08cbfa3e958a
Author: swkothar <swkothar at fedoraproject.org>
Date:   Tue Dec 22 11:38:26 2009 +0000

    Sending translation for Gujarati

diff --git a/po/gu.po b/po/gu.po
index bf56526..e8d27de 100644
--- a/po/gu.po
+++ b/po/gu.po
@@ -7,7 +7,7 @@ msgstr ""
 "Project-Id-Version: IG\n"
 "Report-Msgid-Bugs-To: http://bugs.kde.org\n"
 "POT-Creation-Date: 2009-09-30 11:04+0000\n"
-"PO-Revision-Date: 2009-12-22 15:27+0530\n"
+"PO-Revision-Date: 2009-12-22 16:54+0530\n"
 "Last-Translator: Sweta Kothari <swkothar at redhat.com>\n"
 "Language-Team: Gujarati\n"
 "MIME-Version: 1.0\n"
@@ -22187,7 +22187,7 @@ msgstr "su -"
 #: Making_USB_media.xml:257
 #, no-c-format
 msgid "Make a mount point for the image:"
-msgstr ""
+msgstr "ઇમેજ માટે માઉન્ટ બિંદુને બનાવો:"
 
 #. Tag: screen
 #: Making_USB_media.xml:260
@@ -22215,7 +22215,7 @@ msgstr ""
 #: Making_USB_media.xml:265
 #, no-c-format
 msgid "Change into the <filename>LiveOS</filename> directory of the live CD image:"
-msgstr ""
+msgstr "જીવંત CD ઇમેજની <filename>LiveOS</filename> ડિરેક્ટરીમાં બદલો:"
 
 #. Tag: screen
 #: Making_USB_media.xml:268
@@ -22230,6 +22230,8 @@ msgid ""
 "Run <application>livecd-iso-to-disk</application> to transfer the live image "
 "to your flash drive and make the flash drive bootable:"
 msgstr ""
+"તમારી ફ્લેશ ડ્રાઇવમાં જીવંત ઇમેજનું પરિવહન કરવા માટે <application>livecd-iso-to-disk</application> "
+"ને ચલાવો અને ફ્લેશ ડ્રાઇલ બુટ કરી શકાય તેવી બનાવો:"
 
 #. Tag: screen
 #: Making_USB_media.xml:272
@@ -22261,6 +22263,9 @@ msgid ""
 "modern Linux distribution, and the <application>GRUB</application> boot "
 "loader. It also assumes you are a somewhat experienced Linux user."
 msgstr ""
+"આ પ્રક્રિયા ધારે છે કે તમે પહેલેથી જ Fedora અથવા બીજી સંબંધિત આધુનિક Linux વિતરણ, "
+"અને <application>GRUB</application> બુટ લોડરને વાપરી રહ્યા છે. તે પણ ધારે છે કે "
+"તમે કેટલેક અંશે અનુભવી Linux વપરાશકર્તા છે."
 
 #. Tag: para
 #: medialess.xml:16
@@ -22272,6 +22277,11 @@ msgid ""
 "<xref linkend=\"ch-upgrade-x86\"/> for details of using "
 "<application>preupgrade</application>."
 msgstr ""
+"જો તમારી પાસે તમારી સિસ્ટમ પર સ્થાપિત થયેલ Fedora ની પહેલાંની આવૃત્તિ હોય તો, તમે "
+"<application>preupgrade</application> સાધનની મદદથી વધારાની ભૌતિક મીડિયા "
+"બનાવ્યા વગર Fedora &PRODVER; ને સુધારવામાં સક્ષમ થઇ શકો છો. "
+"<application>preupgrade</application> ની મદદથી વિગતો માટે "
+"<xref linkend=\"ch-upgrade-x86\"/> નો સંદર્ભ લો."
 
 #. Tag: para
 #: medialess.xml:20
@@ -22282,6 +22292,9 @@ msgid ""
 "<application>GRUB</application> boot loader to start the installation "
 "program."
 msgstr ""
+"આ વિભાગ કોઇપણ વધારાની ભૌતિક મીડિયાને બનાવ્યા વગર તમારી સિસ્ટમમાં Fedora ને "
+"કેવી રીતે સ્થાપિત કરો છો તેની ચર્ચા કરે છે. ને બદલે, તમે સ્થાપન પ્રક્રિયા ને શરૂ કરવા માટે "
+"તમારાં હાલનાં <application>GRUB</application> બુટ લોડરને વાપરી શકો છો."
 
 #. Tag: title
 #: medialess.xml:25
@@ -22305,6 +22318,9 @@ msgid ""
 "mirror, visit <ulink url=\"http://mirrors.fedoraproject.org/publiclist/"
 "Fedora/12/\"></ulink>."
 msgstr ""
+"જીવંત ઇમેજ અથવા DVD વિતરણને ડાઉનલોડ કરો, અથવા સ્થાપન મિરરને સ્થિત કરવા માટે, "
+"<ulink url=\"http://mirrors.fedoraproject.org/publiclist/Fedora/12/\"></ulink> "
+"ની મુલાકાત લો."
 
 #. Tag: para
 #: medialess.xml:35
@@ -22313,6 +22329,8 @@ msgid ""
 "Locate the <filename class=\"directory\">isolinux/</filename> folder using "
 "one of the following methods:"
 msgstr ""
+"નીચેની પદ્દતિઓમાંથી એક ની મદદથી <filename class=\"directory\">isolinux/</filename> "
+"ફોલ્ડરને સ્થિત કરો:"
 
 #. Tag: para
 #: medialess.xml:40
@@ -22323,6 +22341,10 @@ msgid ""
 "<application>Archive Manager</application>. Open the <filename class="
 "\"directory\">isolinux/</filename> folder."
 msgstr ""
+"જો તમે ઇમેજને ડાઉનલોડ કરવા માટે પસંદ કરો તો, અનૂકુળ ડેસ્કટોપ સાધન સાથે તેને ખોલો. "
+"જો તમે Fedora ને વાપરી રહ્યા હોય તો, <application>Archive Manager</application> "
+"સાથે તેને ખોલવા માટે ફાઇલ પર બે વાર ક્લિક કરો. <filename class=\"directory\">isolinux/</filename> "
+"ફોલ્ડરને ખોલો."
 
 #. Tag: para
 #: medialess.xml:48
@@ -22333,6 +22355,10 @@ msgid ""
 "suitable mirror, browse to the <filename>releases/&PRODVER;/Fedora/"
 "<replaceable>arch</replaceable>/os/isolinux/</filename> folder."
 msgstr ""
+"જો તમે આખી ઇમેજને ડાઉનલોડ કરવા માટે પસંદ ન કરો કારણ કે તમે નેટવર્ક મારફતે સ્થાપિત "
+"કરવાનું ઇચ્છો તો, ઇચ્છિત પ્રકાશનને સ્થિત કરો. સામાન્યમાં, એકવાર તમે સુસંગત મિરર શોધો તો, "
+"<filename>releases/&PRODVER;/Fedora/<replaceable>arch</replaceable>/os/isolinux/</filename> "
+"ફોલ્ડરને બ્રાઉઝ કરો."
 
 #. Tag: title
 #: medialess.xml:57
@@ -22360,6 +22386,12 @@ msgid ""
 "\"username\">root</systemitem> privileges to write files into the <filename "
 "class=\"directory\">/boot/</filename> directory."
 msgstr ""
+"<filename class=\"directory\">/boot/</filename> ડિરેક્ટરીમાં પસંદ થયેલ સ્ત્રોતમાંથી "
+"<filename>vmlinuz</filename> અને <filename>initrd.img</filename> ફાઇલોની "
+"નકલ કરો, <filename>vmlinuz-install</filename> અને <filename>initrd.img-install</filename> "
+"માં તેઓનું નામ બદલી રહ્યા છે તમારી પાસે <filename class=\"directory\">/boot/</filename> "
+"ડિરેક્ટરીમાં ફાઇલોને લખવા માટે <systemitem class=\"username\">root</systemitem> "
+"અધિકારો હોવા જ જોઇએ."
 
 #. Tag: title
 #: medialess.xml:78
@@ -22412,7 +22444,7 @@ msgstr ""
 #: medialess.xml:94
 #, no-c-format
 msgid "The following options are generally useful for medialess installations:"
-msgstr ""
+msgstr "નિચેનાં વિકલ્પો સામાન્ય રીતે મીડિયા વગરનાં સ્થાપનો માટે ઉપયોગી છે:"
 
 #. Tag: option
 #: medialess.xml:98
@@ -22488,6 +22520,10 @@ msgid ""
 "remotely using VNC, refer to <xref linkend=\"sn-remoteaccess-installation\"/"
 "> for assistance in connecting to the remote system."
 msgstr ""
+"સિસ્ટમને પુન:બુટ કરો. <application>GRUB</application> એ સ્થાપન કર્નલ અને RAM ડિસ્કને "
+"બુટ કરે છે, તમે આગળનાં પગલા માટે આ માર્ગદર્શિકામાં અનૂકુળ વિષયનો હવે સંદર્ભ લઇ શકો છો. જો તમે "
+"VNC ની મદદથી દૂરસ્થ રીતે સ્થાપિત કરવા માટે પસંદ કરો તો. દૂરસ્થ સિસ્ટમમાં જોડાવા સલાહકાર માટે "
+"<xref linkend=\"sn-remoteaccess-installation\"/> નો સંદર્ભ લો."
 
 # EXACT MATCH
 #. Tag: title
@@ -22794,6 +22830,9 @@ msgid ""
 "settings for your modem are specific to your particular Internet Service "
 "Provider (ISP)."
 msgstr ""
+"સ્થાપન પ્રક્રિયા મોડેમોને રૂપરેખાંકિત કરતુ નથી. <application>Network</application> ઉપયોગિતા સાથે "
+"સ્થાપન પછી આ ઉપકરણોને રૂપરેખાંકિત કરો. તમારાં મોડેમ માટે સુયોજનો તમારાં Internet Service "
+"Provider (ISP) માટે વિશિષ્ટ છે."
 
 #. Tag: title
 #: networkconfig-fedora.xml:82
@@ -23150,7 +23189,7 @@ msgstr "પ્રોસેસર અને આર્કીટેક્ચર પ
 #: new-users.xml:158
 #, no-c-format
 msgid "Processor manufacturer and model"
-msgstr ""
+msgstr "પ્રોસેસર મૅન્યુફેક્ચરર અને મોડલ"
 
 #. Tag: entry
 #: new-users.xml:159
@@ -23277,6 +23316,10 @@ msgid ""
 "&PRODVER;-x86_64-DVD.iso</filename>. Refer to <xref linkend=\"sn-which-arch"
 "\"/> if you are unsure of your computer's architecture."
 msgstr ""
+"Fedora વિતરણમાં ડાઉનલોડ માટે ઉપલ્બધ દરેક ફાઇલ એ ફાઇલ નામમાં આર્કીટેક્ચરને સમાવે છે. "
+"ઉદાહરણ તરીકે, x86_64 માટે Fedora &PRODVER; નાં DVD વિતરણ માટે ફાઇલ <filename>Fedora-"
+"&PRODVER;-x86_64-DVD.iso</filename> નામ થયેલ છે. <xref linkend=\"sn-which-arch"
+"\"/> નો સંદર્ભ લો જો તમે તમારાં કમ્પ્યૂટરનાં આર્કીટેક્ચરની ચોક્કસ ન હોય તો."
 
 #. Tag: title
 #: new-users.xml:212
@@ -23314,6 +23357,13 @@ msgid ""
 "install it, simply activate the selection to copy Fedora to your hard disk. "
 "You can download the Live image directly from a mirror, or using BitTorrent."
 msgstr ""
+"જો તમે તમારાં કમ્પ્યૂટર પર તેને સ્થાપિત કરો તે પહેલાં તમે Fedora નો પ્રયત્ન કરવા માંગો છો, જીવંત "
+"ઇમેજ આવૃત્તિને ડાઉનલોડ કરો. જો તમારું કમ્પ્યૂટર CD અથવા USB માંથી બુટીંગને આધાર આપે તો, "
+"તમે તમારી હાર્ડ ડિસ્કમાં કોઇપણ બદલાવો કર્યા વગર ઓપરેટીંગ સિસ્ટમને બુટ કરી શકો છો. "
+"જીવંત ઇમેજ <literal>હાર્ડ ડિસ્કમાં સ્થાપિત કરો</literal> ડેસ્કટોપ ટૂંકાણ ને પણ પૂરુ પાડે "
+"છે. જો તમે નક્કી કરો કે શું તમને જોવાનું ગમે છે, અને તેને સ્થાપિત કરવા માંગો છો, સરળ રીતે "
+"તમારી હાર્ડ ડિસ્કમાં Fedora ની નકલ કરવા માટે પસંદગીને સક્રિય કરો. તમે મિરર માંથી સીધુ જ "
+"જીવંત ઇમેજને ડાઉનલોડ કરી શકો છો, અથવા BitTorrent ને વાપરી રહ્યા છે."
 
 #. Tag: title
 #: new-users.xml:245
@@ -23521,6 +23571,11 @@ msgid ""
 "notification message on the desktop if updates are found, and you can click "
 "the message to update your system's software."
 msgstr ""
+"સુધારા એપલેટ સુધારાઓ માટે તમને યાદ કરાવે છે જ્યારે તેઓ ઉપલ્બધ હોય. આ એપલેટ "
+"Fedora માં મૂળભૂત દ્દારા મૂળભૂત રીતે સ્થાપિત થયેલ છે. તે બધી રૂપરેખાંકિત થયેલ "
+"રિપોઝીટરીઓમાંથી સોફ્ટવેર સુધારાઓ માટે ચકાસે છે, અને પાશ્ર્વભાગ સેવા તરીકે "
+"ચલાવે છે. તે ડેસ્કટોપ પર સૂચના સંદેશ ને ઉત્પન્ન કરે છે જો સુધારાઓ મળ્યા હોય તો, અને "
+"તમે તમારી સિસ્ટમનાં સોફ્ટવેરને સુધારવા માટે સંદેશાને ક્લિક કરી શકો છો."
 
 #. Tag: para
 #: nextsteps.xml:36
@@ -23730,6 +23785,9 @@ msgid ""
 "<command>yum</command> and other software management tools on your Fedora "
 "system."
 msgstr ""
+"જો જરૂરી હોય તો, ઇન્ટરનેટ પર તેનાં મૂળભૂત સ્ત્રોતો માંથી આ સોફ્ટવેર રિપોઝીટરી પેકેજોને સ્થાપિત કરો અને "
+"પાછા મેળવો. <command>yum</command> અને તમારી Fedora સિસ્ટમ પર બીજા સોફ્ટવેર વ્યવસ્થાપન "
+"સાધનો દ્દારા વાપરવા માટે રિપોઝીટરી રૂપરેખાંકન પેકેજોને સ્થાપિત કરવા માટે મૂળભૂત સાઇટ પર સૂચનાઓને અનૂસરો."
 
 #. Tag: para
 #: nextsteps.xml:162





More information about the Fedora-docs-commits mailing list